ગુજરાત પોલિટિક્સઃ જે બુથમાં મતદાન ઓછું થશે તે બુથના નેતાને હોદ્દેદાર ન બનાવવાની વાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી છે. તેમના મતે જે કાર્યકર બુથ સાચવી શકતો નથી તેને હોદ્દેદાર ન બનાવી શકાય.
Abp Asmita is a journalist based in Gujarat, India, focusing on local news and politics. With a specialization in Gujarat politics and weather updates, Abp provides timely and accurate information to the readers of abp ananda. Their articles cover a wide range of topics, including local politics, weather forecasts, and notable events in the region.